किसानो को मिलेगा बडा लाभ ईस योजना के जरिये, सिर्फ 660 में मीलेगे 36 हजार रुपये kisan mandhan yojana

       kisan mandhan yojana, કીસાન માનધન યોજનાનો લાભ બધા જ ખેડુતો લઈ શકે છે.દરેક વર્ષ 36000 હજાર રુપિયા ફકત 660 રુપિયા જમા કરાવી મેળવી શકશો.
           mfvillage.blogspot.com
   👉🏻 શુ છે? આ PMKMY (કિસાન માનધન યોજના)
   પ્રધાનમંત્રી દ્વારા શરૂ થયેલી કિસાન માનધન યોજના હેઠળ 60 વર્ષ ની ઊંમર પુર્ણ થયા પછી લાભ મળે છે અને દરેક મહીને 3000 રુપિયાનો લાભ શરુ થઇ જાય છે.
   ભારત દેશનનો દરેક કિસાન આ યોજનાનો લાભ લઈ શકે છે, આ યોજનાની સંપુર્ણ માહિતી નીચે  આપી છે.
   👉🏻 સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
   👉🏻 પહેલા કિસાન પ્રીમિયમ ભરવું પડે છે, પ્રીમિયમ દર મહીને ભરવાનું હોય છે,જેમાં 50% સરકાર આપે છે અને 50% કિસાને આપવાના હોય છે, દરેક કિસાન 18 થી 40 વર્ષ સુધી પ્રીમિયમ ભરી શકે છે, જો તમે 18 વર્ષની ઊંમરથી જોડાવ તો 55રૂ મહીને પ્રીમિયમ ભરવાનું હોય છે,આમ જ 19 વર્ષ ની ઊંમર થી જોડાવ તો 58રૂ મહીને પ્રીમિયમ ભરવાનું હોય છે,અને 20 માં વર્ષમાં 61રૂ મહીને પ્રીમિયમ ભરવાનું હોય છે આમ 30 માં વર્ષમાં 105રૂ અને 40 ની ઊંમર માં 200રૂ મહીને પ્રીમિયમ ભરવાનું હોય છે, દરેક વર્ષમાં 10 રુપિયાના વધારા સાથે ભરવાના હોય છે,
  👉🏻 60 વર્ષ ની ઊંમર પુર્ણ થતા જ 3000રૂ દરેક મહીને પેન્શન ચાલુ થઇ જાય છે, જો કિસાનનુ મૂત્યુ થાય તો તેની પત્નીને 50% લાભ મળે છે, એટલે કે 1500રૂ મહીને પેન્શન આવે છે.
  👉🏻 PMKMY યોજનામા તમે સ્વયમ પોતાના મોબાઇલથી આવેદન કરી શકો શો.
    આવેદન કરવા માટે અહીં ક્લિક કરો 🖕🏻https://maandhan.in/

1. સૌપ્રથમ નીચે સ્ક્રોલ કરીને click here to apply to પર ક્લિક કરો.
2. એક નવું પેજ ખુલશે તેમ self enrolment લીંક ઉપર  ક્લિક કરો,પછી તમારો મોબાઇલ નંબર દાખલ કરી ઓટિપી મેળવો.
3. ઓટિપી દાખલ કરી પ્રોસેસ શરૂ કરો, અને ફરી લોગીન કરતા જ ડેશબોર્ડ ખુલી જશે.
4. તેમા pradhanmantri mandhan yojana ઉપર
    ક્લિક કરતાં જ ફોર્મ ખુલી જશે, તેમા માગેલી વિગતો ભરો
    અને તમારા ભરેલ ફોર્મ ને સેવ કરી સાચવી રાખો.
* PMKMY યોજના માટે જરુર દસ્તાવેજ
1. આવેદકનુ આધાર કાર્ડ તેમજ તેની સાથે લીંક હોય તે       
    મોબાઇલ નંબર.
2. આવેદકની પત્નીનું નામ અને જન્મ તારીખ
3. જમીનની સાત બાર આઠ અને બેંક ખાતા ની વિગતો.

 આવી વધારે જાણકારી માટે મને ફોલો કરો.
https://mfvillage.blogspot.com/?m=1

Comments

Popular posts from this blog

कया आप गॉव के बारे मे जानना चाहते हैं,

क्या वाकई होगा IPL 2020 का आयोजन, BCCI के अधिकारी ने दिया बड़ा बयान, जाने आगे कया हो सकता हैं,

जाने इंडिया के अर्थतंत्र को कोरोना वायरस जैसी महामारी से कीतना बडा झटका लगेगा