किसानो को मिलेगा बडा लाभ ईस योजना के जरिये, सिर्फ 660 में मीलेगे 36 हजार रुपये kisan mandhan yojana

kisan mandhan yojana, કીસાન માનધન યોજનાનો લાભ બધા જ ખેડુતો લઈ શકે છે.દરેક વર્ષ 36000 હજાર રુપિયા ફકત 660 રુપિયા જમા કરાવી મેળવી શકશો. mfvillage.blogspot.com 👉🏻 શુ છે? આ PMKMY (કિસાન માનધન યોજના) પ્રધાનમંત્રી દ્વારા શરૂ થયેલી કિસાન માનધન યોજના હેઠળ 60 વર્ષ ની ઊંમર પુર્ણ થયા પછી લાભ મળે છે અને દરેક મહીને 3000 રુપિયાનો લાભ શરુ થઇ જાય છે. ભારત દેશનનો દરેક કિસાન આ યોજનાનો લાભ લઈ શકે છે, આ યોજનાની સંપુર્ણ માહિતી નીચે આપી છે. 👉🏻 સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 👉🏻 પહેલા કિસાન પ્રીમિયમ ભરવું પડે છે, પ્રીમિયમ દર મહીને ભરવાનું હોય છે,જેમાં 50% સરકાર આપે છે અને 50% કિસાને આપવાના હોય છે, દરેક કિસાન 18 થી 40 વર્ષ સુધી પ્રીમિયમ ભરી શકે છે, જો તમે 18 વર્ષની ઊંમરથી જોડાવ તો 55રૂ મહીને પ્રીમિયમ ભરવાનું હોય છે,આમ જ 19 વર્ષ ની ઊંમર થી જોડાવ તો 58રૂ મહીને પ્રીમિયમ ભરવાનું હોય છે,અને 20 માં વર્ષમાં 61રૂ મહીને પ્રીમિયમ ભરવાનું હોય છે આમ 30 માં વર્ષમાં 1...