ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી.....*




નોકરી માટેનું સ્થળ : ગુજરાત, દીવ દમણ , દાદરા નગર હવેલી 

પોસ્ટ : 
>>>> પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS) 
(પગાર:Rs.10,000/-)
> બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
(પગાર:Rs.12000/-)
> આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
(પગાર:Rs.10,000/-)

ફોર્મ શરૂ થયાની તા. : 21/12/2020 
છેલ્લી તા. : 20/01/2021 


લાયકાત : 10th પાસ (તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)

ઉંમર : 18 થી 40 (ON 21/12/2020)

ફોર્મ ભરવા માટે:- ગેલેક્સી ઓનલાઇન,ભાવનગર.
BARAIYA JATIN,
Mo-9601874063


કુલ જગ્યા : 1826  

કેટેગરી પ્રમાણે જગ્યા 
જનરલ : 838
ઇ.ડબલ્યુ.એસ. : 201 
ઓ.બી.સી. : 412 
એસ.સી. : 63 
એસ.ટી. : 268 
વિકલાંગ A : 12 
વિકલાંગ B : 10 
વિકલાંગ C : 19 
વિકલાંગ D/E : 3 



ચલણ : 
>> Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, ઇ.ડબલ્યુ.એસ. માટે )
>> બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.  
>> તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
⇒  ફોટો / સહી
⇒  આધાર કાર્ડ
⇒  લાયકાત પ્રમાણે માર્ક શીટ
⇒  જાતિ અંગેનો દાખલો
⇒  બેન્ક પાસ બુક
⇒  LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)


Comments

Popular posts from this blog

कया आप गॉव के बारे मे जानना चाहते हैं,